શ્રી પટેલ કે.જે. પરિવાર આદર્શ વિદ્યાલય, બોરુ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
મારો જન્મ મારા માતા-પિતાને આભારી છે પણ મારું જીવન મારા ગુરૂજનોને આભારી છે. - એલેકઝાન્ડર.

અભિપ્રાય

શાળાના કાર્યની કદર કરવા કે તમારો અભિપ્રાય જણાવવા નીચેના અભિપ્રાય પર ક્લીક કરી એક અભિપ્રાય અવશ્ય લખો .

અભિપ્રાય @ FEED BACK

@ વિદ્યાર્થી જોગ @

આ સંસ્થામાં અભ્યાસ કરી કોઈ પણ જગ્યાએ ઉચ્ચ પદવી મેળવનાર કે  વિદેશમાં સ્થાયી થયેલ શાળાના દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીને જાણ થાય કે તમે સંસ્થાના ઇમેલ પર તમારો ફોટો મોકલશો તો તેને આ વેબસાઈટ માં મૂકવામાં આવશે અને તેને અમે અમારી સંસ્થાનું ગૌરવ ગણી છું.
pkjboru@gmail.com