શ્રી પટેલ કે.જે. પરિવાર આદર્શ વિદ્યાલય, બોરુ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
મારો જન્મ મારા માતા-પિતાને આભારી છે પણ મારું જીવન મારા ગુરૂજનોને આભારી છે. - એલેકઝાન્ડર.

અભિપ્રાય

શાળાના કાર્યની કદર કરવા કે તમારો અભિપ્રાય જણાવવા નીચેના અભિપ્રાય પર ક્લીક કરી એક અભિપ્રાય અવશ્ય લખો .

અભિપ્રાય @ FEED BACK

@ WELCOME TO BORU HIGHSCHOOL @

=>>શ્રી પટેલ કે.જે. પરિવાર આદર્શ વિદ્યાલય, બોરુ ગામના તમામ વડીલો, માતાઓ, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાતાશ્રીઓ, સર્વ શિક્ષણ પ્રેમીઓ, તારલાની જેમ ચમકી રહેલા વિધાર્થીઓ તેમજ અમારી સંસ્થાના ઋણી સર્વેનું શાળા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે.
=>>વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ  વિકાસ માટે  દરેક મિત્રો  અમારી સ્કૂલમાં અવશ્ય પધારતા રહો અને અમને સલાહ, સુચન અને તમારા માર્ગદર્શનનો લાભ આપતા રહો.
            -શ્રી નારાયણભાઈ જે. ચૌધરી (પ્રિન્સીપાલ)    
pkjboru@gmail.com