=>>શાળા પરિવાર આજે ગૌરવ લઇ રહ્યું છે કે આ સંસ્થામાં અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સરકારી કે પ્રાઈવેટ કંપનીઓમાં ઊંચી પોસ્ટ પર બિરાજમાન છે અને વર્ષો પહેલા હતા અને કેટલાક વિદ્યાર્થીઓ સારા એવા ધંધા રોજગાર ચલાવી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓ જયારે શાળાની મુલાકાતે આવે છે કે સંસ્થા પર ફોન કરે છે ત્યારે ખૂબજ આનંદ સાથે લાગણી અનુભવીએ છીએ.
=>>આજે શાળા પરિવાર તમારા આવા પાવન શિક્ષણ મંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે , ભૌતિક સુવિધાઓ વધારવા તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકજ સ્થળે એકજ દિવસે એકબીજાને મળે અને તેમના બાળપણના સ્કૂલના દિવસો, બનેલી ઘટનાઓ વાગોળે અને પોતાની સંસ્થાનું ઋણ ચૂકવવા માટે તત્પર એવા સર્વે વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ દાનવીરોને એકઠા કરવા સ્નેહમિલન સમારોહનું આયોજન કર્યું હોઈ દરેકને શાળા પરિવાર હાર્દિક આમંત્રણ આપે છે.
શ્રી આદર્શ કેળવણી મંડળ,
આચાર્યશ્રી તથા શાળા પરિવાર
શ્રી પટેલ કે જે પરિવાર આદર્શ વિદ્યાલય, બોરુ
pkjboru@gmail.com